તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિમંત્રણ:જામનગરના સંતને કેન્દ્રીય માર્ગદર્શક મંડળની‌ બેઠકમાં નિમંત્રણનો પત્ર અપાયો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ હિન્દુ પરિષદની અખિલ ભારતીય યોજના અંતર્ગત નવેમ્બરના દિલ્હીમાં યોજાનાર શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર રામ મંદિર નિર્માણ કાર્યની આગળની કાર્યવાહી માટે કેન્દ્રીય માગૅદશૅક મંડળની‌ બેઠકમાં જામનગરના કૃષ્ણ પ્રણામીના આધપીઠ 5 નવનીત પુરીધામના પીઠાધીશ્વર આચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજ તથા આણદાબાવા આશ્રમના મહંત દેવિપ્રસાદજી મહારાજને બેઠકનો નિમંત્રણ પત્ર વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા તથા વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ફલીયા, જામનગર જીલ્લા ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા દ્રારા નિમંત્રણ પત્ર આપવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો