તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસેલ્સ વાઈપર:ચીખલીમાં ખૂબ જ ઝેરી રસેલ વાયપર નર-માદાની જોડી પ્રણયક્રિયામાં મગ્ન જોવા મળી

ચીખલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીખલીના અંબાનગર પાસે શિવ રેસિડેન્સીની સામે ગરનાળામાં ઝેરી સાપ રસેલ્સ વાઈપર (કામળીયો)ની નર-માદાની જોડી પ્રણયક્રિયામાં મગ્ન હતી, જે દૃશ્ય કેમેરામાં કેદ થયું હતું. આ સાપનો મેટીંગ પિરિયડ ચાલતો હોય ત્યારે જ મોટાભાગે જોવા મળે છે. આ દરમિયાન એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યએ કોઈપણ વ્યક્તિ દ્વારા હેરાન ન કરવાનું જણાવતા સ્થનિકોએ પૂરતો સહયોગ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો