તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:અંકલેશ્વરમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, 86 દર્દી સારવાર હેઠળ

અંકલેશ્વર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેર અને તાલુકામાંં બુધવારે કોરોનાના વધુ 5 દર્દી સામે આવ્યા હતા. શહેર બાદ હવે કોસમડી, ગડખોલ અને જીઆઇડીસી વિસ્તાર કોરોનાના હોટસ્પોર્ટ બન્યા છે. અંકલેશ્વર નગરમાં કોરોનાના દર્દી સતત 90 દિવસથી સામે આવી રહ્યા છે. જેમાં બુધવાર ના રોજ વધુ 5 દર્દી સામે આવ્યા છે જેમાં મધુરમ સોસાયટી જલધારા ચોકડી ખાતે -1, પ્રણય કો.ઓ.સોસાયટી ખાતે -1, સરદાર પાર્ક ખાતે -1, ખાન હાઉસ કોસમડી ખાતે -1, ગડખોલ ની સોરમ્ય સોસાયટી ખાતે 1 દર્દી નોંધાયો છે. 575 દર્દીઓ કોરોના ને હરાવ્યો છે. 86 દર્દી હજી સારવાર હેઠળ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો