તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:પાલિકામાં પૂર્ણકાલિન ઈજનેર નિમાયા પણ હાજર ન થયા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરથી મ્યુનિસિપાલિટીઝ એ ડમિનિસ્ટ્રેશન કમિશ્નરે 28મી ઓકટોબરે ધોરાજી નગરપાલિકાથી પૂર્ણકાલિન ઈજનેર જયેશ અેન. સોનાગ્રાને ભુજ નગરપાલિકામાં બદલ્યા હતા. પરંતુ, તેઓ 22 નવેમ્બર સુધી પણ હાજર થયા નથી, જેથી અટકળોને બળ મળ્યું છે.

કમિશ્નરે 16 જેટલી બદલીઓના હુકમ કર્યા હતા, જેમાં ભુજ નગરપાલિકામાં વોટર, ડ્રેનેજ, સહિતની શાખાના ઈજનેર ઉપર દેખરેખ માટે પૂર્ણકાલિન ઈજનેર જયેશ એન. સોનાગ્રાને ધોરાજી નગરપાલિકાથી મોકલવાનો હુકમ થયો હતો. જોકે, તેમને સજા રૂપે ભુજ મૂકાયાની અટકળો વહેતી થઈ હતી. તેઓહજુ સુધી હાજર થયા નથી એટલે અટકળોને બળ મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો