તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ઉમરેઠ સિનેમાં પાસે મકાનમાં આગ ભભૂકી ઉઠી

ઉમરેઠ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીલાબેન હરીષભાઇ દંતાણીના મકાનમા માતાજીના દિવાથી આગ લાગતા ઘરવકરી બળીને ખાખ થઈ ગઈ હતી. તેમનો સેકન્ડ કપડાંનો ધંધો હતો દિવાળીના લીધે સેકન્ડ કપડાં વેચવા ભરેલા હતા તે પણ બળીને ખાખ થઇ ગયા હતા. ઉમરેઠ સિનેમા પાસે વાઘરી વાસનો બનાવ આગ લાગતા ઘર વકરી બળીને ખાખ તથા ઉમરેઠ નગર પાલિકાનો લાઇબંબાએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો તથા જાન હાની ટળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો