તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રામપૂરી ચપ્પુ સાથે બાળ કિશોર ઝડપાયો

વાપી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપી ટા‌ઉન પોલીસ શુક્રવારે વાપીના નામધા વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન એક જગ્યાએ કેટલાક ઇસમો ઉભા દેખાયા હતા. જેથી ત્યાં ઉભા રહેવાનું કારણ પૂછવા જતા એક બાળકિશોર પોલીસથી પોતાની હાજરી છૂપાવવા જોઇ તેને ઉભો રાખી ચેક કરતા પેન્ટમાંથી એક આર્મી કલરના કવરમાં ફોલ્ડિંગ અને બટન વાળી રામધારી ચપ્પુ કિં.રૂ.200 મળી આવી હતી. દિવાળી તહેવાર અનુસંધાને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ વલસાડનું જાહેરનામું ભંગ કરવા બદલ બાળકિશોરની ધરપકડ કરાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો