તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ભચાઉ પટેલ બોર્ડિંગ પાસે માલગાડી નીચે ‌‌‌‌ઊંટ કપાયો

ભચાઉ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉના પટેલ બોડીગ વાળા રેલ્વે નાળા અને માનસરોવર ફાટક વચ્ચે ભૂલું પડી ગયેલુ ઊંટ રેલ્વેના ટ્રેક પર આવી ચડ્યું હતું જેમાં ફાટક પર ફરજ બજાવતા રેલ્વે કર્મીએ તેને રેલ્વે ટ્રેક પરથી એક વાર નીચે ઉતાર્યું હતું, જે ફરી ફરીને પાછું ટ્રેક ઉપર આવી ગયું હતું.

જેમાં રેલ્વેના બન્ને ટ્રેક પર માલગાડી આવી જતાં તે ચાલતી માલગાડી નીચે આવી જતા કપાઈ ગયું હતું અને ઘટના સ્થળ પર તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં રેલ્વે પોલીસના જવાનો મૃત્યુ પામેલ ઉંટ ને એક તરફ કર્યુ હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો