તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેસ્કયું:પાદરાના ઠીકરીયા મઠ ગામે 10 ફૂટનો અજગર ઝડપાયો

પાદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાદરા તાલુકાના ઠીકરીયા ગામે રહેણાક વિસ્તારમાં લાંબો વિકરાળ અજગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જેથી વન વિભાગ અને પ્રાણી જીવ રક્ષાના કાર્યકર્તાઓને બોલાવી સુરક્ષિત પકડી લેવાયો હતો.

પાદરા તાલુકાના છેવાડાના ગામ વિશ્વામિત્રી નદીના કિનારે પાદરા તાલુકાના ઠીકરીયા મઠ ગામે 10 ફૂટનો અજગર ઝડપાયો હતો. રહેણાક વિસ્તારમાં લાંબો વિકરાળ અજગર દેખાતા લોકોમાં ફફડાય ફેલાયો હતો. વન વિભાગ અને પ્રાણી જીવ રક્ષાના કાર્યકર્તાઓને બોલાવી સુરક્ષિત પકડી લેવાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો