પન્નાલાલ પટેલની જીવન ઝરમર

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની જીવન

divyabhaskar.com | Updated - Feb 11, 2012, 12:08 AM
Know about gujarati author pannalal patel
Pannalal_- પન્નાલાલ પટેલનો જન્મ ૭ મે ૧૯૧૨ - પિતાનું નામ નાનશા અને માતાનું નામ હીરાબા, પત્નીનું નામ વાલીબેન - પાંચ ધોરણ સુધીનો અભ્યાસ, ચાર ભાઇ અને ત્રણ બહેનોમાં સૌથી નાના પન્નાલાલ - દારૂના પીઠા પર નોકરી, પ્લમ્બરનું પણ કામ કર્યું, કાપડની દુકાન પણ ગામમાં કરી, અમદાવાદમાં બોબિન બનાવવાના કારખાનામાં નોકરી - નાનપણથી જ ગાવાનો શોખ - ઉમાશંકર જોષીના બાળગોઠિયા - બે પુત્ર તથા બે પુત્રીનો પરિવાર - ૧૯૮૫ના વર્ષ માટે મળેલો જ્ઞાનપીઠ એવોર્ડ - રઘુવીર ચૌધરી, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલની મિત્રતા - ઉમાશંકર જોષી અને સુંદરમ્ નો વિશેષ સાથ - ઝવેરચંદ મેઘાણીના લાડલા સાહિત્યકાર - પન્નાલાલ પટેલનું મૃત્યુ તા. ૬/૪/૧૯૮૯

Know about gujarati author pannalal patel
Know about gujarati author pannalal patel
X
Know about gujarati author pannalal patel
Know about gujarati author pannalal patel
Know about gujarati author pannalal patel
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App