વાવ : વાવ ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ : વાવ ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢ પાલીમાં 9 મેં 1540માં થયો હતો.જેઓ પોતાની માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દેનાર વીર શિરોમણી મહારાણા પ્રતાપને કોટી કોટી શત-શત પ્રણામ કરી તેઓ 57 વર્ષની જીવન જવ્યા હતા.આ પ્રસંગે વાવ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપૂત,મુળજીભાઈ ગોહિલ,રામસેગજી ચારડીયા,ઇશ્વરસિંહ ચારડીયા,દિલીપસિંહ સોઢા સહિત રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...