તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવ | ભારતે પણ સોમવારની મધરાતે આતંકી કેમ્પ પર હવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | ભારતે પણ સોમવારની મધરાતે આતંકી કેમ્પ પર હવાઈ હુમલો કરતાં ભારત પાકિસ્તાન વચ્ચે તનાવ વધ્યો છે જેને લઈ સરહદી વિસ્તારોમાં પોલીસ દ્રારા પેટ્રોલીગ શરૂ કરાયું હતું. માવસરી પોલીસ દ્વારા સરહદી ગામડાંઓમાં રણ વિસ્તારમાં કેમલ સવારી દ્વારા સઘન પેટ્રોલીગ શરૂ કરાયું હતું.વાવ પોલીસ અને બી એસ એફ જવાનો પણ ખડે પગે ચાંપતી બાજ નજર રાખી રહ્યા છે. તસ્વીર રાણાજી વેંજીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો