તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુ.માં કમોસમી વરસાદથી બટાકાં અને એરંડા કોહવાઇ જવાની ચિંતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જીરું, ઘઉં, ઇસબગુલ સહિતના ઊભા પાકને તો વ્યાપક નુકસાન થયું જ છે. સાથે હાલમાં બટાકા ખોદવાની કામગીરી ચાલતી હોઇ કમોસમી વરસાદથી બટાકાનો કલર ડીમ પડી જાય કે કાળા પડી જતાં કોહવાઇ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ચાલુ વર્ષે બનાસકાંઠામાં 67,700 હેક્ટર સહિત ગુજરાતમાં 1,19,700 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ લેવાતા એરંડાના પાકની કાપણી પણ ચાલી રહી છે. કાપીને સુકવવા મૂકેલા એરંડા પણ વરસાદના કારણે પલળી જતાં ખેડૂતો સૂકવવા મથામણ કરી કરી રહ્યા છે. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો