મતદાન જાગૃતિ સ્વીપ અંતર્ગત ચિત્ર પ્રદર્શન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ |વાવની વિવિધ માધ્યમિક શાળાઓના બાળકોએ દોરાયેલા મતદાન જાગૃતિ અંગેના ચિત્રોનું પ્રદર્શન મહેતા એન.એસ. વિનય મંદિર-વાવ દ્વારા વાવના બસ સ્ટેશનમાં યોજવામાં આવ્યું હતું. જેમાં વાવ તાલુકા સ્વીપ મ.નોડલ અધિકારી કરશનભાઇ સોલંકી અને આચાર્ય ઈશ્વરભાઈ ગૌસ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું. તસવીર-રાણાજી વેજીયા

અન્ય સમાચારો પણ છે...