તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદ તાલુકાની પાસે આવેલું ઉજેડીયા- નવાવાસ ગામ ની વચ્ચે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદ તાલુકાની પાસે આવેલું ઉજેડીયા- નવાવાસ ગામ ની વચ્ચે આવેલ નદીના પુલ પાસે ગુરૂવારના રોજ બપોરે ડમ્પરે એક બાઈક ચાલકને અડફેટમાં લઇ લેતા અકસ્માત સર્જાયો હતો.

મૂળ સિંહ કાળુ સિંહ ચૌહાણ ઉંમર(55) જેઓ બપોરના સમયે ઊજડીયા- નવાવાસ ની વચ્ચે આવેલ નદીના પુલ પાસેથી પસાર થતા હતા. તે સમયે ટ્રકે અડફેટમાં લેતા બાઈકચાલકને માથાના ભાગ ઉપર ઇજા થઇ હતી અને બેભાન અવસ્થામાં પડી ગયા હતા. ટ્રક ડ્રાઇવર ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત વધુ સારવાર અર્થે અમદાવાદમાં લઈ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...