તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તીર્થગામે યુવકની હત્યામાં મુખ્ય આરોપી ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાવ | વાવના તીર્થગામે ખેતરમાં કામ કરતા મેવાભાઈ પરમારની છરી મારી હત્યા કરાઇ હતી. જેની વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં વાવ પોલીસે ગણતરીના કલાકોમાં હરેશ પરમારને પકડી લીધો હતો. જ્યારે મુખ્ય આરોપી પ્રકાશ હરજી પરમાર ફરાર થઇ ગયો હતો. જેને પણ વાવ પોલીસે ખાનગી બાતમીના આધારે વાવ પંથકમાંથી પકડી હત્યામાં વપરાયેલ છરી તેમજ લોહીના દાગ વાળા કપડાં કબ્જે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો