તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવના ઢેરીયાણામાં આમ આદમી પાર્ટીની મિટિંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાવ | વાવ તાલુકાના ઢેરીયાણા ગામે શનિવારે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઇ હતી. જેમાં પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી, બનાસકાંઠા પ્રભારી રમેશભાઈ નાભાણી, જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ, પૃથ્વીસિંહની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.ગુજરાતમાં આવનારી તમામ તાલુકા, જિલ્લા, પંચાયત, ધારાસભ્યની ચૂંટણીઓ મજબૂતાઇથી આમ આદમી પાર્ટી ચૂંટણીઓ લડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો