તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાછેણા ગામની પ્રા. શાળાના શિક્ષકની બદલી કરવા માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાવ તાલુકાની રાછેણા પ્રા.શાળામાં ફરજ બજાવતો શિક્ષક નશીલી દવાનું સેવન કરતો હોવાના આક્ષેપો કરી તેને બદલવા રાછેણા ગામના મહિલા સરપંચે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખીત રજૂઆત કરી હતી.

રાછેણાના મહિલા સરપંચ વી.કે.રાજપુતે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે રાછેણા પ્રા.શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રભાઈ ચૌધરી અનિયમિત અને શિક્ષણ પ્રત્યે બેજવાબદાર છે એટલું જ નહીં નશીલી દવાઓનું સેવન કરતા હોવાના આક્ષેપો કરી બાળકોના ભાવિ સાથે ચેડાં થાય છે. તેથી અગાઉ પણ બાળકોના હિતમાં આવા શિક્ષકને અન્યત્ર ખસેડવા રજૂઆત કરી હતી. જો પગલાં લેવાશે નહિ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી.

શિક્ષક નશીલી દવાનું સેવન કરતા હોવાના આક્ષેપ સાથ મહિલા સરપંચે શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો