પાટણ પાલિકા પ્રમુખ વીજળી ત્રાટકેલી સોસાયટી મુલાકાતે

Vav News - patan municipal president visited the society challenged by lightning 080018

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:00 AM IST
પાટણ | પાટણ -હારીજ હાઇવે પર સાઈ સુષ્ટિ સોસાયટીમાં રહેતા રાવળ વસંતભાઈના મકાન પર વાવઝોડા દરમ્યાન વીજળી ત્રાટકી હતી.અને જેને લઈ મકાનના બીજા માળનું વાયરિંગ સહીત આસપાસના ઘરોના પંખા બળી ગયા હતા સદનસીબ વીજળી ઉપરના માળે સમાઈ જતા નિચેલા માળે રહેલ પરિવારનો આબાદ બચાવ થયો હતો ત્યારે ગુરુવારે વસંતભાઇ રાવળ સહીત સોસાયટીના રહીશોની મુલાકાત લિધી હતી અને તેમને થયેલા નુકશાન બાબતે પૂછપરછ કરી હૈયાધારણા આપી હતી.

X
Vav News - patan municipal president visited the society challenged by lightning 080018

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી