તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આછુવા પીએચસીમાં ગામ સંજીવની સમિતિની બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | બનાસકાંઠાના વાવ તાલુકાના આછુવા પી.એચ.સી ખાતે ગામ સંજીવનીની મીટીંગ યોજાઇ હતી.જેમાં આછુવા પી.એચ.સીના ડોક્ટર કિશનસિંહ ચૌહાણએ સ્વાઇનફલુ વિશે માહિતી આપી હતી.અને સાથે સાથે મેલેરિયા,તાવ,જાડા,ઉલ્ટી,અને જનની સુરક્ષા યોજના,કસ્તુરબા પોષણ સહાય યોજના,અનય યોજના,મા કાર્ડ જેવી આરોગ્ય વિશે ચર્ચા કરી હતી.આછુવા ગામે 24 કલાક સેવા બજાવી રહા છે તે બદલ સરપંચએ ખુબ ખુબ આભાર માન્યો હતો.જેમાં ઉપસ્થિતમાં કોમ્પ્યુટર ઓપરેટર,આશા બહેનો એફ.એચ.ડબલ્યુ ની બહેનો,સહીત ગ્રામ સંજીવની સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો