• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vav
  • વાવ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનો ગુરુવંદના કાર્યક્રમ

વાવ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનો ગુરુવંદના કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | બનાસકાંઠાના વાવ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની ગુરુવંદના કાર્યક્રમ લખાપીરદાદાના ધામે રવિવારે યોજાયો હતો. ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. અભ્યાસ ક્ષેત્રે અને શિક્ષણક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થી અને શિક્ષકોનું શાલ ઓઢાડી પુસ્તક આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે વાવ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઇ રાજપૂતેચે એચ.બી.વેજીંયા, સારેગજી સોલંકી, ધેગાજી સોલંકી, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ પ્રમુખ ભુરાજી આર.રાઠોડ સહિત શિક્ષણગણ વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-રાણાજી વેંજીયા

અન્ય સમાચારો પણ છે...