તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવ તાલુકામાં 72મા સ્વતંત્ર દિવસની ઊજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | વાવ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ દેથળી ખાતે રખાયો હતો. જેમાં વાવ મામલતદારના વરદહસ્તે તેમજ વાવ તાલુકા પંચાયત કચેરીએ વાવ તાલુકા પ્રમુખ કાનજીભાઈ રાજપુતે ધ્વજવંદન કર્યું હતું. જેમાં વાવ-1 પગાર કેન્દ્ર શાળાના બાળકોએ દેશભક્તોની વેશભૂષા કરી દેશભક્તિના નારા લગાવ્યા હતા. જ્યારે વાવના ભાચલી અને મીઠાવીચારણ ગામે પણ શાળાઓમાં ધ્વજવંદન કરી ચોપડાઓનું વિતરણ કરાયું હતું. તસવીર-રાણાજી વેંજીયા

અન્ય સમાચારો પણ છે...