વાવના બે વિદ્યાર્થીઓનુ ટ્રેકિંગ કાર્યક્રમમાં સન્માન

Vav - વાવના બે વિદ્યાર્થીઓનુ ટ્રેકિંગ કાર્યક્રમમાં સન્માન

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:15 AM IST
વાવ | વાવના બે વિદ્યાર્થીઓ મહેન્દ્રકુમાર દેવાભાઈ રાવળ અને મનોજકુમાર રમેશભાઈ પંડ્યા આ બંનેનું સમગ્ર ગુજરાત રાજ્યમાંથી બે વ્યક્તિઓનું સિલેક્શન થયું છે.નેશનલ ભારત સ્કાઉટ ગાઈડ દ્રારા આયોજીત રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ દરિયાઈ ટ્રેકિંગ કાર્યક્રમ પાંડીચેરી ખાતે 3 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી ભાગ લીધો.જે બન્ને એ બેસ્ટ ટ્રેકિંગ કરવા બદલ ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યુ હતુ.

X
Vav - વાવના બે વિદ્યાર્થીઓનુ ટ્રેકિંગ કાર્યક્રમમાં સન્માન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી