અડીયાના દૂધેશ્વર મહાદેવના મંદિરે બે દિવસનો મેળો ભરાયો

પાટણ | હારિજ તાલુકાના અડીયા ગામે આવેલ દૂધેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમનો બે દિવસનો...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:15 AM
Vav - અડીયાના દૂધેશ્વર મહાદેવના મંદિરે બે દિવસનો મેળો ભરાયો
પાટણ | હારિજ તાલુકાના અડીયા ગામે આવેલ દૂધેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમનો બે દિવસનો લોકમેળો યોજાયો હતો. આજુબાજુના ચંદ્રુમાણા, કડિયા, ખારીઘારીયાલ, ખારીવાવડી, કુરેજા, કુણઘેર, માલસુંદ અન્ય ગામોમાંથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ આ વખતે વધ્યો હતો.મહાદેવ મંદિરના મહંત ગજાનંદજી મહારાજે ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.

X
Vav - અડીયાના દૂધેશ્વર મહાદેવના મંદિરે બે દિવસનો મેળો ભરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App