વાવની ફાંગડીમાં કેનાલમાં 10 ફૂટનું ગાબડું

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:15 AM IST
Vav - વાવની ફાંગડીમાં કેનાલમાં 10 ફૂટનું ગાબડું
વાવ | વાવ તાલુકાના ફાંગડી ગામની સીમમાં નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું હતું જેને લઈ ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતાં ઉભા પકોને નુકશાન થયું હતું.ઉભા પાકોમાં ફરી વળતાં પાકોનું ધોવાણ થતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.વારંવાર કેનાલો તૂટવાથી ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે છતાં કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવતાં નથી.

X
Vav - વાવની ફાંગડીમાં કેનાલમાં 10 ફૂટનું ગાબડું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી