તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવ માર્કેટયાર્ડમાં 1 હજારથી વધુ જીરુની બોરીની આવક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીરાના ભાવ ઊંચકાતા વાવ યાર્ડમાં શુક્રવારે એક હજારથી વધુ જીરાની બોરીની આવક નોંધાઈ હતી. હાલ ચોમાસુ સિઝન હોઈ અને જીરાના ભાવમાં તેજી આવતાં જીરાનો ભાવ ઊંચકાઈ 20 કિલોના 3600 ભાવ વાવ માર્કેટમાં પડતાં ખેડૂતો જીરાની બોરીઓ ભરી વેચાણ કરવા આવતા એક દિવસમાં એક હજારથી વધુ બોરીની આવક નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...