• Home
  • Uttar Gujarat
  • Palanpur District
  • Vav
  • Vav - વાવના ત્રણ ગામના ખેડૂતોની પાણી મુદ્દે સામૂહિક આત્મહત્યાની ચીમકીને લઇ મામલતદાર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઇ

વાવના ત્રણ ગામના ખેડૂતોની પાણી મુદ્દે સામૂહિક આત્મહત્યાની ચીમકીને લઇ મામલતદાર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઇ

વાવ તાલુકાના ત્રણ ગામોના ખેડૂતોને દેથળી માઇનોર કેનાલમાં પાણી ના આવતાં બે વખત આવેદનપત્ર પાઠવવા છતાં પાણી ના મળતાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:11 AM
Vav - વાવના ત્રણ ગામના ખેડૂતોની પાણી મુદ્દે સામૂહિક આત્મહત્યાની ચીમકીને લઇ મામલતદાર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઇ
વાવ તાલુકાના ત્રણ ગામોના ખેડૂતોને દેથળી માઇનોર કેનાલમાં પાણી ના આવતાં બે વખત આવેદનપત્ર પાઠવવા છતાં પાણી ના મળતાં ત્રણ દિવસમાં જો પાણી નહિ મળે તો સામુહિક આત્મદાહની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઇ વહિવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને ત્રણ દિવસનું ખેડૂતોએ આપેલ અલ્ટીમેન્ટ પૂરું થતા શનિવારે વાવ મામલતદાર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ કેનાલ પર જઇ ખેડૂતોને ત્રણ દિવસમાં પાણીની ખાત્રી આપતા ખેડૂતોએ મંગળવાર સુધી આંદોલન સમેટી લીધું હતું.

X
Vav - વાવના ત્રણ ગામના ખેડૂતોની પાણી મુદ્દે સામૂહિક આત્મહત્યાની ચીમકીને લઇ મામલતદાર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App