કારેલી ગામે ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

વાવ તાલુકાના કારેલી ગામે શુક્રવારે ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કારેલી, કુડાળીયા, બરડવી,...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:10 AM
Vav - કારેલી ગામે ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
વાવ તાલુકાના કારેલી ગામે શુક્રવારે ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કારેલી, કુડાળીયા, બરડવી, રાધાનેસડા અને ચોથરનેસડા સહિતના 2027 જેટલા લાભાર્થીઓના મા કાર્ડ, આવકના દાખલા, આધારકાર્ડ, વીજળી કનેક્શન સ્થળ પર આપવામાં આવ્યા હતા. અરજદારોને તાલુકા લેવલ સુધીના આવવું પડે ગામમાં જ લાભ મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ સરકાર દ્વારા યોજવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે વાવ મામલતદાર કે.કે.ઠાકોર, વાવ તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી, વાવ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, ભરતભાઇ ત્રિવેદી સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.23

X
Vav - કારેલી ગામે ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App