તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરજણપુરા ગ્રા.પં.માં ઉપસરપંચ પદે વરણી કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાવ | વાવ તાલુકા વિસ્તરણ અધિકારી શિવરામભાઇ પટેલના અધ્યક્ષસ્થાને અરજણપુરા ગુપ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી રવિવારે રાખવામાં આવી હતી. જેમાં સભ્યોએ ભરતભાઇ ચૌધરીને સમર્થન આપતાં ભરતભાઇ રતનાજી ચૌધરીની સર્વાનુમતે ઉપસરપંચ તરીકે વરણી કરાઇ હતી. જે પ્રસંગે સરપંચ નાથીબેન તેમજ તલાટી કમમંત્રી એમ.એ.ભાટિયા ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો