તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢીમાધામે પોષી પુનમનો લોકમેળો ભરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | વાવના ઢીમા ધામે ભગવાન ધરણીધરના મંદિર ખાતે દર વર્ષની જેમ અગીયારસથી પૂનમ સુધી પાંચ દિવસીય લોકમેળો ભરાયો હતો.જેને લઇ રાજસ્થાન,અમદાવાદ,મુંબઈ સહીતના ભક્તો ભગવાન ધરણીધરના દર્શન કરવા ઉમટી પડે છે.સેવાભાવી લોકો દ્રારા વાવ-ઢીમા અને થરાદ-ઢીમા રોડ પર સેવા કેમ્પોનું પણ આયોજન કરાય છે.કેટલાય ભક્તો પગપાળા પણ દર્શન કરવા આવે છે.પોષી પૂનમને લઈ ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો