ગડસીસર મુખ્ય કેનાલના ગેટમેનને બદલવા માગણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવ તાલુકાના દૈયપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિત મીઠાવીરાણા,મિઠાવીચારણ ગામના ખેડૂતોએ ગડસીસર મુખ્ય કેનાલના ગેટમેન ખેડૂતો પાસેથી પૈસા લેતા હોવાના આક્ષેપો કરી તેને બદલવા માટે નર્મદા વિભાગને લેખિત રજુઆત કરી હતી.

દૈયપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નિલાબાઈ પુથ્વીદાન ગઢવીએ ગુરૂવારે ખેડુતોના પાણીના પ્રશ્ન બાબતે નર્મદા વિભાગને લેખીત જાણ કરી ખેડૂતોને પાણીની લાલચ આપી ગેટમેન પોતાના માણસને રાખી પૈસાનું ઉઘરાણું કરી રહ્યા હોવાની ફરિયાદ કરી છે.ખેડુતોએ જણાવ્યુ હતુ કે પાણી ન મળતુ હોવાને કારણે ખેડુતોના

અન્ય સમાચારો પણ છે...