તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાના સાયરાની ઘટનાની તપાસ CID ક્રાઇમને સોંપવા માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામમાં અનુ. જાતિની દીકરીના હત્યારાઓને ફાંસીની સજા તેમજ સીઆઇડી ક્રાઇમ દ્વારા સધન તપાસ કરાવી લાગતા વળગતા સરકારી પોલીસ અધિકારીઓને ડિસમિસ કરવાની માંગ કરી દલિત સંગઠન વાવ એકમ દ્વારા સોમવારે વાવ મામલતદારને રજૂઆત કરાઇ હતી.

મોડાસાના સાયરા ગામમાં અનુ.જાતિની દીકરીનું અપહરણ કરી ગોંધી રાખી નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કરી જાનથી મારીને ઝાડ પર લટકાવી દેવામાં આવી છે. આ ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવી તેમજ નરાધમોના મળતીયા પોલીસ અધિકારીઓ દ્વારા ફરજમાં બેદરકારી બદલ ડિસમિસની માંગ કરી હતી. વાવમાં દલિત સંગઠન દ્વારા સોમવારે રેલી સ્વરૂપે મામલતદારને આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો