તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ દ્વારા CAAના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ |વાવ તાલુકા ભાજપ દ્રારા શુક્રવારે CAA ના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમા વિદ્યાર્થીઓને કાયદા વિશે માહિતી આપીને તેના સમર્થનમાં સકારાત્મકતા દર્શાવવા વાવ વિધાનસભા વિસ્તારમાં ઢીમા દ્વારા આયોજીત હસ્તાક્ષર અભિયાન હેઠળ વાવ તાલુકા ભાજપ પ્રમુખ નાગજીભાઈ આર પટેલ,પ્રકાશભાઈ વ્યાસ ,હરેશભાઈ કુંભારડી,વાલજીભાઈ ચૌધરી,કમલેશ આચાર્ય, અલ્પેશ ચૌધરી ઢેરીયાણા તથા અન્ય મહાનુભાવો અને કાર્યકર્તાઓએ હાજર રહી હસ્તાક્ષર કરી કાયદાને સમર્થન આપી તેના બાબતે વિસ્તૃત જાણકારી પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો