તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | વાવ તાલુકાના ચાંદરવા ગામના રઘુભાઈ સાધુ નિવૃત એસ ટી ચાલકે હાલના સમયમા દિવસે ગરમી તેમજ રાતે ઠંડી પડવાથી લોકોમાં બીમારી જેવી કે તાવ,શરદી,ખાંસી જેવી બીમારીઓમાં વધારો થયો હોઇ તેની સામે રક્ષણ મળે તે હેતુથી આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો