તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવ તાલુકાના અસારા લોદ્રાણી રોડ પર મંગળવારે દારૂ ભરેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવ તાલુકાના અસારા લોદ્રાણી રોડ પર મંગળવારે દારૂ ભરેલ કારપલ્ટી ખાઈ જતાં બી એસ એફની નજરે ચડતાં બી એસ એફ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે જઇ દારૂ તેમજ કાર પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી કરી હતી

મહાવીર ઓપી નજીક બીએસ એફ ક્વાર્ટર નં 917 અસારા નજીક મંગળવારે સવારે દારૂ ભરેલી કાર પલ્ટી મારી જતાં બીએસએફના મદનલાલ(એ એસ આઈ દાંતીવાડા)ની નજરે ચડતાં તેમણે વાવ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા દારૂની કુલ 1034 બોટલ જેની કિંમત 1.03.400 અને ગાડીની કિંમત 1 લાખ મળી 2.03.400નો મુદ્દામાલ કબજે કરી હતી. જોકે ગાડી પલ્ટી મારતાં ચાલક નાસી છુટ્યો હોઈ પકડાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો