તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિહોરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ઉકાળા વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિહોરી-બુકોલી | શિહોરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉકાળા વિતરણ કેમ્પનું શિહોરી ટીમે આયુર્વેદ શાખા, બનાસકાંઠા અને ડૉ.કેશવરાવ બલીરવ હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ,શિહોરીમાં શિહોરી ચાર રસ્તા, બસસ્ટેન્ડ અને સરકારી હોસ્પિટલ એમ ત્રણ જગ્યાએ સ્ટોલ ગોઠવી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કર્યું હતું.જેમાં ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા,કૌશિકભાઈ જોશી,અશોકભાઈ જોશી,રમેશભાઇ દવે,રણુભા ડાભી,અરવિંદજી ઠાકોર,ઝેનુભા ડાભી,ગણપતભાઈ પ્રજાપતિ,કલ્પેશભાઈ પંચાલ,પ્રકાશભાઈ જોશી,રાનેર પી.એચ.સી.નાં મેડીકલ ઓફિસર અને ભીલડીનાં મેડીકલ ઓફિસર,સ્વયંસેવક સંઘનાં કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો હાજર રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...