તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકોલીનો યુવાન હર્ડલ્સ દોડમાં રાજ્યમાં પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી | ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા આયોજીત ૩૦ માં ઉડાન ખેલમહાકુંભ કાર્યક્રમ પાટણ કોલેજ ખાતે યોજાઈ ગયો. જેમાં કાંકરેજ તાલુકાના આકોલી ગામનો યુવાન પૃથ્વીરાજ સારજીજી ઠાકોરએ 4૦૦ મિટર હર્ડલ્સ દોડમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી સમગ્ર પરીવાર,શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...