તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનવરપુરા ગામની યુવતીને ગામનો જ શખ્સ ભગાડી ગયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વર | શંખેશ્વર તાલુકાના મનવરપુરા ગામે અેક 20 વર્ષીય યુવતીને તેનાજ ગામનો શખ્સ ઠાકોર બળદેવજી રાજુજી લગ્ન કરવાના કે કોઇ બદઇરાદે અપહરણ કરી લઈ ગયો હતો. જે અંગે શંખેશ્વર પોલીસ મથકે યુવતીના પિતાઅે ફરીયાદ અાપતાં નાયબ પોલીસ અધિક્ષક એસસી-એસટી સેલ પાટણ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો