શંખેશ્વર કોલેજમાં વ્યાખ્યાન માળા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શંખેશ્વર : એન.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વર જયરામભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે શંખેશ્વર કોલેજમાં વ્યાખ્યાનો યોજાયાં હતા.જેમાં કોલેજના પ્રિ.ડૉ. રાજેશ ત્રિવેદીએ તેના ઉદ્દેશ તથા તેના લાભો વિશે વાત કરી હતી.ડૉ જિજ્ઞાબેન ત્રિવેદીઅે કરંટ એકાઉન્ટ વિષય પર,ડૉ.કુણાલભાઈ જોષી દ્વારા ડીઝીટલ માર્કેટીંગ અને ડો. ચિરાગ પટેલ દ્વરા બી.એ.બીકોમની ડીગ્રી પછી શું ? જેવા વિષયો ઉપર વ્યાખ્યાન આપ્યા હતા.કાર્યક્રમનું આયોજન પ્રા.ડૉ.જયમીનભાઈ ત્રિવેદી અને સંચાલનડૉ.ધવલભાઈ જોષી અને ડૉ.મુળજીભાઈ પટેલે કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...