તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંખેશ્વર કોલેજમાં \" લોક વૈભવ\"પુસ્તકનું વિમોચન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વર : એન.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વર ખાતે 14 માં વાર્ષિક કાર્યક્રમ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુ.પાટણના એન એસ.એસ. કોડીનેટર ડૉ. જે.ડી.ડામોર,ગવનિંગ બોડીના સદસ્ય કે.એલ.શાહ,સંચાલક નવીનભાઈ ભોજક,આચાર્ય ડૉ. રાજેશ ત્રિવેદી ના હસ્તે ‘લોક વૈભવ’પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું,ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ. મુકેશપુરી ગૌસ્વામી દ્વારા રચિત આ પુસ્તકમાં વઢિયાર પંથકનો લોક સાંસ્કૃતિક ઇતિહાસ તેનું લોક સાહિત્ય,સંત સાહિત્ય ને ઉજાગર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો