શામળાજી પોલીસનો 6 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા એલસીબીએ શામળાજી પોલીસનો પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલો આરોપીને ઝડપી લીધો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠાની એલસીબી પોલીસે શુક્રવારે શામળાજી પોલીસનો પ્રોહીબીશન ગુનામા સંડોવાયેલો અને 6 વર્ષથી નાસતો ફરતા આરોપી કમલેશભઆઇ દલાભાઇ પટેલ રહે.ગોલવા તા.દિયોદરને દિયોદરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...