તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શામળાજી કોલેજમાં નવ્ય નાટયપ્રયોગ ભજવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શામળાજી | કચ્છના વિખ્યાત સાહિત્યકાર સ્વ.જયંત ખત્રીના જીવન-કવન પર આધારિત, ડો.સતીષ વ્યાસ લિખિત,હિરેન ભટ્ટદ્વારા દિગ્દર્શિત અને પિયુષ ભટ્ટદ્વારા નિર્માણ પામેલ નવ્ય નાટક કે.આર.કટારા આર્ટસ કોલેજના સભાગૃહમાં ભજવાયુ હતુ. જેમાં વીસ જેટલા કલાકારોએ પોતાની ક્લાદ્વારા સ્વ.જયંત ખત્રીની સ્વકીય પ્રતિભાને ઉજાગર કરી હતી. પ્રિ.ડો.અજય પટેલના માર્ગદર્શનથી અને ડો.મધુસૂદન વ્યાસના સહયોગથી આ નાટકને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ માણ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.સંજય પંડ્યા અને આભાર દર્શન ડો.જાગૃતિ પટેલે કર્યુ હતુ. મંત્રી દિલીપભાઈ કટારાએ બિરદાવ્યો હતો. તસવીર-વિપુલ રણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો