તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંત લાલજી મહારાજના આશ્રમે રામનવમી ઊજવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી: નવા વક્તાપુર ગામે પૂજ્ય સંત લાલજી મહારાજના આશ્રમે 11માં રામજન્મોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલ અવસરે મોટી ઇસરોલના રામદેવ ઉપાસક પૂ.હીરાદાદાએ દીપ પ્રગટાવીને ઉપસ્થિત શ્રદ્ધાળુઓના મહેરામણના ભગવાન શામળીયાના જયનાદ અને મહા આરતી. સાથે આ ઉત્સવનો મંગલ પ્રારંભ કરવાંમાં આવ્યો હતો. રાત્રીના પૂ.લાલજી મહારાજ દ્વારા સત્સંગ અને ભાવિકોને કીર્તનનો હજારો મુમુક્ષુઓ ભક્તોએ લહાવો લીધો હતો. તસવીર-વિપુલ રણા

અન્ય સમાચારો પણ છે...