Divya Bhaskar

Home » Uttar Gujarat » Aravalli » Shamlaji » શામળાજી કોલેજમાં નટરાજ અને આદિવાસી કલા મહોત્સવ

શામળાજી કોલેજમાં નટરાજ અને આદિવાસી કલા મહોત્સવ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:05 AM

શામળાજી : સંસ્કાર ભારતી ગાંધીનગર વિભાગ દ્વારા ગ્રિષ્મગીરી નટરાજ મહોત્સવ અને આદિવાસી કલા મહોત્સવ યાત્રાધામ...

  • શામળાજી કોલેજમાં નટરાજ અને આદિવાસી કલા મહોત્સવ
    શામળાજી : સંસ્કાર ભારતી ગાંધીનગર વિભાગ દ્વારા ગ્રિષ્મગીરી નટરાજ મહોત્સવ અને આદિવાસી કલા મહોત્સવ યાત્રાધામ શામળાજીમાં આવેલી કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજમાં ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન ગાંધીનગરના ચેરમેન મગનભાઈ માળીના અધ્યક્ષ સ્થાને ગુરુવારે યોજાયો હતો. આ કાર્યક્રમ દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકાયો હતો. જેમાં પ્રાંત અધિકારી ઇલાબેન આહીર, મંડળના મંત્રી દિલીપભાઈ કટારા, કોલેજના પ્રિન્સિપાલ ડો અજયભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, ડો દિલીપભાઈ રામાણી, ડો રજ્જુજી પરમાર, મોતીભાઈ નાયક, ડો જીજ્ઞેશભાઈ સુથાર તેમજ જગદીશભાઈ જોશી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending