તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શામળાજીમાં યુવાનો દ્વારા છાંયડા ટ્રસ્ટની રચના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શામળાજી : યાત્રાધામ શામળાજીએ અતિ પ્રાચીન નગરી છે અહીં અનેક પ્રાચીન સ્મારકો આવેલા છે. ત્યારે અહીંના પ્રાચીન વારસાના જતન અને લોક સંસ્કૃતિના રક્ષણ માટે ગામના યુવાનો આગળ આવ્યા છે. ગામના યુવાનો દ્વારા અહીંના કલા સંસ્કૃતિ અને વારસાના જતન માટે છાંયડા નામના ટ્રસ્ટની રચના કરી છે. ટ્રસ્ટના કાર્યાલયનું ઉદઘાટન મહામંડલેશ્વર મહંત હરિકિશોરદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટય કરી કરાયું હતુ. આ પ્રસંગે ટ્રસ્ટના નરેશભાઈ કટારા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો