તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજમાંથી ઓવરલોડ કપચી ભરીને જતી ત્રણ ટ્રક પકડાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં પકડાયેલ ટ્રક જોઇ શકાય છે)
- પ્રાંતિજમાંથી ઓવરલોડ કપચી ભરીને જતી ત્રણ ટ્રક પકડાઇ
- RTO નો ઉત્તર પંથકમાં સપાટો :વાહન ચાલકો પર લાલ આંખ
પ્રાંતિજ : પ્રાંતિજમાંથી ઓવરલોડ ભરી પસાર થતી ત્રણ ટ્રકોને શનિવારે આર.ટી.ઓ. વિભાગ દ્વારા ડીટેઇન કરી તેમને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મુકી દેવાઇ હતી.
શનિવારે આર.ટી.ઓ. દ્વારા ઓવરલોડ ભરી જતી ટ્રક નં.જીજે.2.5742, જીજે.2.ઝેડ.3379 અને જીજે.9.ઝેડ.7120 માં ઓવરલોડ કપચી ભરેલી હોવાથી આ ત્રણેય ટ્રકોને પકડી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મુકી દેવાઇ હતી અને ટ્રક માલિકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.