તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં જોડાયેલા ધારાસભ્યનું પુતળુ બળાયું, કોંગ્રેસમાં રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા તાજેતરમાં ભાજપમાં જોડાતાં વિરોધમાં શહેર-તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ બુધવારે બપોરે શહેરના ટાવર ચોકમાં એકત્ર થઇ તેમના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડાહ્યાભાઇ પટેલ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચંદ્રસિંહજી ઝાલાએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે અંગત સ્વાર્થ ખાતર તથા ગેરકાયદેસર બાંધવામાં આવેલા દુર્ગા કોમ્પલેક્ષને રેગ્યુલર કરાવવા માટે રાજેન્દ્રસિંહ ચાવડા ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપ સાથે ભળ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો