તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમીકાને છેલ્લીવાર મળવા બોલાવીને પ્રેમીએ છરીથી રહેંસી નાંખી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જોડકંપાની યુવતીનો હત્યારો ઝડપાયો
- પ્રેમિકાને છેલ્લી વખત મળવા માટે બોલાવી ચપ્પાના ૧૯ ઘા ઝીંકી દીધા હતા
- યુવતીની સાથે આવેલા યુવકે તેણીના ભાઈને હત્યાની જાણ કરી હતી


ઈડર તાલુકાના જોડકંપા ગામની એક યુવતીની જીપમાં આવેલા શખ્સે ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરનાર વિજયનગર તાલુકાના ગાડીવાંટડા ગામના શખ્સને પોલીસે શુક્રવારે ઝડપી જેલમાં ધકેલી દીધો હતો.

જોડકંપા ગામની મેનકાબેન મનુભાઈ ખરાડીને વિજયનગર તાલુકાના ગાડી વાંટડા ગામના રમેશજી મરતાજી નિનામા સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી પ્રેમી પંખીડુ બે વર્ષ અગાઉ ભાગી ગયું હતું. જો કે યુવતીના પરિવારજનોએ સમજાવી મેનકાબેનને પરત લાવી દેવાઈ હતી. બીજી તરફ રમેશજી નિનામા પ્રેમીકાના વિરહમાં ખુબ જ દુખી બની ગયો હતો. જેથી તેને મેનકાબેનને છેલ્લી વખત મળવા માટે બોલાવી હતી.

આગળ વાંચો અચાનક કેમ ઉશકેરાઈ ગયો હતો હત્યારો પ્રેમી