• Gujarati News
  • Kukadiya Palace, The Royal Color Of Bapu 'film Shooting

કુકડિયા પેલેસમાં 'રજવાડી બાપુ રંગ છે' ફિલ્મનું શૂટિંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર તાલુકાના કુકડિયા ખાતે રજવાડી બાપુ રંગ છે ગુજરાતી ચિત્રપટનું શૂટિંગ કરવા માટે કલાકારોની ટીમનું રવિવારે આગમન થતા આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો જોવા માટે ઊમટી પડ્યા હતા.

આગળ જુઓ આ ફિલ્મમાં કયા કલાકારો કામ કરશે અને શુટિંગ કંઈ-કંઈ જગ્યાએ નક્કી કરાયું છે...