ભારત બન્યો આ બે ઉત્પાદનોમાં વિશ્વનો બીજા નંબરનો દેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાઇ-સરસવના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં બીજો ક્રમાંક
- દાંતીવાડા કૃષિ યુનિવર્સિ‌ટીમાં સંશોધનકારોની વાર્ષિ‌ક બેઠક
- ભારતભરના ૧પ૦ જેટલા કૃષિ વૈજ્ઞાનિકો બેઠકમાં ભાગ લીધો


'રાઇ-સરસવના કુલ ઉત્પાદનમાં ભારત દુનિયામાં બીજા નંબરે છે. અને ભવિષ્યમાં આ નંબર જાળવી રાખવા વધુ ઉત્પાદન મેળવવું જરૂરી છે. ખેડૂતો હજુ સુધી પાકની સંપૂર્ણ ઉત્પાદકતા સુધી પહોંચ્યા નથી જેનું આયોજન કરવું જરૂરી છે’ તેમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિ‌ટીમાં યોજાયેલી રાઇ અને સરસવ પાકના સંશોધનકારોની વાર્ષિ‌ક બેઠકમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.

આગળ વાંચો કૃષિનિષ્ણાંતો શું કહે છે