ચાલુ લગ્ને પોલીસના ધામા, વરરાજાને લગ્ન કરતા અટકાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ચાલુ લગ્ને પોલીસના ધામા, વરરાજાને લગ્ન કરતા અટકાવ્યો
-મોડાસાના ગઢા ગામની ઘટના, બાળલગ્ન પ્રતિબંધધારા હેઠળ કાર્યવાહી
-કરાવનાર મહારાજ (બ્રાહ્મણ) સહિ‌ત વાલી સામે ગુન્હો નોંધાતા ફફડાટ વ્યાપ્યો
મોડાસા તાલુકાના ગઢા ગામે જાન જોડી હોશે હોશે પરણવા આવેલા વરરાજાની ઉમર ઓછી હોવાની ફરીયાદ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને કરાતાં પોલીસે હાથ ધરેલી તપાસ બાદ આ લગ્ન બાળ લગ્ન પ્રતિબંધક ધારાની જોગવાઇઓના ભંગ સમાન હોઇ મોડાસા પોલીસ રૂરલ લગ્ન કરાવનાર મહારાજ સહિ‌ત વર-કન્યાના માતા પિતા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઇ રતીલાલને મળેલ ફરીયાદની તપાસ હાથ ધરવામાં આવતા ધનસુરા તાલુકાના સરતાનપુરા ગામના જયન્તિસિંહ પરમાર પોતાના દીકરા હિ‌તેષભાઇની જાન જોડી મોડાસા તાલુકાના ગઢા ગામના દશરથસિંહ ચૌહાણના ઘરે આવ્યા હતા.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક...